SBI ક્લાર્ક ભરતી 2022 : નમસ્કાર મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મેનેજર, સેન્ટ્રલ ઓપરેટર ટીમ વગેરેની કુલ 714 જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે, લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે. ઉમેદવારોએ ઓફિશિયલ નોટીફીકેશન વાંચી લેવી જેથી ફોર્મ ભરવામાં સરળતા રહે.
SBI ક્લાર્ક ભરતી 2022
પોસ્ટ નામ | મેનેજર, ઓફિસર અને અન્ય |
કુલ જગ્યા | 714 |
બેંક નામ | સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા |
અરજી શરૂ તારીખ | 31-08-2022 |
અરજી છેલ્લી તારીખ | 20-09-2022 |
નોકરી સ્થળ | ભારત |
સત્તાવાર વેબસાઈટ | https://www.sbi.co.in |
અરજી પ્રકાર | ઓફલાઈન |
Job વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2022
જે મિત્રો SBI (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) ભરતીની રાહ જોઇને બેઠા તેમના માટે આ ખુબ જ સારી તક છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસનુંnu નામ, શૈક્ષણિક લાયકાત,, કુલ જગ્યા, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ આપેલ છે જે નીચે મુજબ છે.
પોસ્ટ નામ | જગ્યાઓ | વય મર્યાદા |
મેનેજર (બિઝનેશ પ્રોસેસ) | 1 | 30 – 40 વર્ષ |
સેન્ટ્રલ ઓપરેશન ટીમ – સપોર્ટ | 2 | 30 – 40 વર્ષ |
મેનેજર (બિઝનેશ ડેવલોપમેન્ટ) | 2 | 30 – 40 વર્ષ |
પ્રોજેક્ટ ડેવલોપમેન્ટ મેનેજર | 2 | 30 – 40 વર્ષ |
રિલેશનશિપ મેનેજર | 335 | 23 – 35 વર્ષ |
ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર | 52 | 28 – 40 વર્ષ |
સિનીયર રિલેશનશિપ મેનેજર | 147 | 26 – 38 વર્ષ |
રિલેશનશિપ મેનેજર(ટીમ લીડ) | 37 | 28 – 40 વર્ષ |
રીલેશનલ હેડ | 12 | 35 – 50 વર્ષ |
કસ્ટમર રિલેશનશિપ એક્ઝીક્યુટીવ | 75 | 20 – 35 વર્ષ |
કુલ જગ્યા | 665 |
SBI ભરતી 2022 શૈક્ષણિક લાયકાત :
દરેક પોસ્ટ માટે અલગ અલગ અનુભવ અને લાયકાત આપવામાં આવ્યા છે તેથી નીચે આપેલ લીંકમાં ઓફિશિયલ નોટીફીકેશન વાંચવા વિનતી.
પગાર ધોરણ
દરેક પોસ્ટ માટે અલગ અલગ પગાર અને પે મેટ્રીક્સ આપવામાં આવ્યા છે તેથી નીચે આપેલ લીંકમાં ઓફિશિયલ નોટીફીકેશન વાંચવા વિનતી.
SBI ભરતી 2022 અરજી ફી
GEN / EWS / OBC | Rs. 750/- |
SC / ST / PwD | No Fees |
SBI ભરતી 2022 અરજી કઈ રીતે કરવી
રસ ધરાવતા ઉમેદવારો અરજી કરવા ઓફિસિયલ વેબસાઈટ https://www.sbi.co.in સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
SBI ભરતી 2022 પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંગી sbi ભરતી બોર્ડના નિયમો મુજબ થશે.
SBI ભરતી 2022 ભરતી ફોર્મ ભરવાની તારીખ
ફોર્મ ભરવાના શરૂ તારીખ | 31-08-2022 |
ફોર્મ ભરવાના છેલ્લી તારીખ | 20-09-2022 |
સત્તાવાર જાહેરાત વાંચવા
CRPD/SCO-WEALTH/2020-23/13 | અહીં ક્લિક કરો |
CRPD/SCO-WEALTH/2020-23/14 | અહીં ક્લિક કરો |
CRPD/SCO-WEALTH/2020-23/16 | અહીં ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |