Rajkot Vegetables Mandi Bhav

Rajkot APMC Bhav જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે Sunflaker.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

આજ ના રાજકોટ શાકભાજીના ભાવ
તારીખ=30/05/2023
Rate for 20 Kgs.

શાકભાજી ન્યુનતમ મહત્તમ
કેરી કાચી 300 700
લીંબુ 300 1000
સાકરટેટી 100 350
તરબુચ 230 400
બટેટા 150 260
ડુંગળી સુકી 71 245
ટમેટા 100 230
સુરણ 300 900
કોથમરી 300 700
રીંગણા 300 600
કોબીજ 120 240
ફલાવર 500 700
ભીંડો 400 650
ગુવાર 800 1000
ચોળાસીંગ 300 450
વાલોળ 800 1150
ટીંડોળા 100 400
દુધી 120 250
કારેલા 350 750
સરગવો 150 650
તુરીયા 400 800
પરવર 400 650
કાકડી 250 500
ગાજર 200 500
વટાણા 600 1200
ગલકા 250 650
મેથી 500 800
ડુંગળી લીલી 300 600
આદુ 2020 2800
મરચા લીલા 350 1100
મકાઇ લીલી 130 260


 રાજકોટ રાજકોટ શાકભાજી
ગોંડલ અમરેલી
જુનાગઢ જામનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ઊંઝા વિસનગર
ડીસા હિંમતનગર

શું તમે બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.. નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Rajkot market yard bazar bhav today | Rajkot market yard | apmc Rajkot market yard bhav today | Rajkot yard na bhav | Rajkot apmc bhav today|Rajkot apmc|Rajkot marketing yard bhav today| Rajkot market yard contact number

Rajkot APMC Rate Today

Previous articleઆજ ના રાજકોટ માર્કેટ યાર્ડ ભાવ | Rajkot Market Yard | Rajkot Market Yard Bazar Bhav | Rajkot Marketing Yard
Next articleVisnagar Mandi Bhav – આજ ના વિસનગર માર્કેટ યાર્ડ ભાવ