આજ ના રાજકોટ માર્કેટ યાર્ડ ભાવ | Rajkot Market Yard | Rajkot Market Yard Bazar Bhav | Rajkot Marketing Yard

Rajkot APMC Bhav જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે Sunflaker.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

આજ ના રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=10/02/2023
Rate for 20 Kgs.

અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1560 1670
ઘઉં લોકવન 502 567
ઘઉં ટુકડા 523 601
જુવાર સફેદ 870 1095
જુવાર પીળી 485 665
બાજરી 285 495
તુવેર 1250 1538
ચણા પીળા 910 965
ચણા સફેદ 2500 2631
અડદ 1151 1500
મગ 1250 1658
વાલ દેશી 2275 2590
વાલ પાપડી 2350 2675
ચોળી 928 1355
મઠ 1200 1500
વટાણા 475 958
કળથી 1080 1365
સીંગદાણા 1830 1900
મગફળી જાડી 1185 1440
મગફળી જીણી 1210 1380
તલી 2850 3500
સુરજમુખી 860 1165
એરંડા 1330 1390
સુવા 1676 1676
સોયાબીન 960 1024
સીંગફાડા 1275 1830
કાળા તલ 2391 2860
લસણ 140 450
ધાણા 975 1570
મરચા સુકા 2080 4350
ધાણી 1050 1950
જીરૂ 5350 6550
રાય 950 1151
મેથી 1084 1237
કલોંજી 2600 2945
રાયડો 880 1010
રજકાનું બી 2700 3100
ગુવારનું બી 1050 1100

Rajkot Vegetables Mandi Bhav

 રાજકોટ રાજકોટ શાકભાજી
ગોંડલ અમરેલી
જુનાગઢ જામનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ઊંઝા વિસનગર
ડીસા હિંમતનગર

Rajkot Market Yard Contact Number

➤ સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટ યાર્ડ
મુખ્ય યાર્ડ,
રાજકોટ – મોરબી હાઇવે – ૨ોડ, મુ. ગામ-બેડી
તા.જી.:રાજકોટ 

➤ ફોન નંબર
(૦૨૮૧) ૨૭૯૦૦૦૧, ૨૭૯૦૦૦૨, ૨૭૯૦૦૦૩ 

➤ શ્રી પોપટભાઈ સોરઠીયા સબ યાર્ડ
સબ યાર્ડ, નેશનલ હાઇવે બાય પાસ, પેડક રાજકોટ
તા.જી.:રાજકોટ 

➤ ઇ-મેઇલ
(1) apmcrajkot14@gmail.com 

➤ ફેક્સ નંબર
(૦૨૮૧) ૨૭૯૦૦૦૫ 

શું તમે બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.. નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Rajkot market yard bazar bhav today | Rajkot market yard | apmc Rajkot market yard bhav today | Rajkot yard na bhav | Rajkot apmc bhav today|Rajkot apmc|Rajkot marketing yard bhav today| Rajkot market yard contact number

Rajkot APMC Rate Today

Previous articleGondal Market Yard – આજ ના ગોંડલ માર્કેટ યાર્ડ ભાવ
Next articleRajkot Vegetables Mandi Bhav