આ યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયાની સહાય મળશે – પીએમ કિસાન યોજના 2023

પીએમ કિસાન યોજના 2023 PM-કિસાન સન્માન નિધિ: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-કિસાન સન્માન નિધિ) એ ભારત સરકારની એક યોજના છે, જેમાં ખેડૂતોને વાર્ષિક રૂ. 6000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. 

આમાં, આ રકમ એક વર્ષમાં ત્રણ અલગ-અલગ હપ્તાઓ (રૂ. 2000)માં જરૂરિયાતમંદ ખેડૂતોને તેમના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે.  આ સીધી નાણાકીય મદદ તે ખેડૂત પરિવારોને આપવામાં આવે છે, આ યોજના હેઠળ રાજ્ય સરકારો દ્વારા જરૂરિયાતમંદ ખેડૂતોની ઓળખ કરવામાં આવે છે.

આ યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર નવા વર્ષે પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો જાહેર કરી શકે છે આ હપ્તો તે જ ખેડૂતોને મળશે જેનું નામ યાદીમાં છે.

આગામી હપ્તો મેળવવા ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવેલું હોવું જોઈએ. જો તમે e-kyc નથી કર્યું તો તમે આ યોજનાથી વંચિત રહી શકો છો. જો તમે ઈ-કેવાયસી કરેલ નથી તો નીચેની લિંકથી ઓનલાઇન ઈ-કેવાયસી કરી શકો છો.

કેવી રીતે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં પ્રધાનમંત્રી કિસાન યોજના લિસ્ટ તપાસ કરવી | PM Kisan Beneficiary List

યોજના નું નામ પીએમ કિસાન યોજના નો 12મો હપ્તો અહીંયા થી ચેક કરો
હપ્તો પીએમ કિસાન 11 મો હપ્તો
સહાય ખેડૂતોને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
રાજ્ય દેશ નાં તમામ રાજ્યો

આ પણ વાંચો : e-KYC ફટાફટ કરો નહીતર PM કિસાન ના 2000 રૂપિયા નહી મળે. e-KYC કરવા અહીંયા ક્લિક કરો 

PM Kisan Beneficiary માં નામ કેવી રીતે ચેક કરવું

સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.

અહીં ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો અને આમ કરવાથી એક નવું પેજ ખુલશે.

અહીં PMKSNY લાભાર્થી યાદીનો વિકલ્પ પસંદ કરો અને હવે ફોર્મ ખુલશે. આમાં પહેલા રાજ્યનું નામ, પછી જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.

➤ રૂપિયા જમા થયા છે કે નહિ ચેક કરવા ક્લિક કરો

➤ તમારું નામ લિસ્ટમાં ચેક કરવા અહીં ક્લિક કરો

વિનંતી કરેલી બધી માહિતી ભર્યા પછી, ગેટ રિપોર્ટ પર ક્લિક કરો અને આમ કર્યા પછી, તમારા ગામના પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની સૂચિ તમારી સામે ખુલશે.

આ યાદી જોઈને તમે જાણી શકશો કે તમારું નામ લાભાર્થી ખેડૂતોમાં છે કે નહીં.

પ્રધાનમંત્રી કિસાન હેલ્પલાઈન નંબર

વડાપ્રધાન કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266

પ્રધાનમંત્રી કિસાન હેલ્પલાઈન નંબર: 155261

પીએમ કિસાન લેન્ડલાઇન નંબર: 011-23381092, 23382401

PM કિસાનની નવી હેલ્પલાઇન: 011-24300606

પીએમ કિસાનની બીજી હેલ્પલાઇન છે: 0120-6025109

ઈ-મેલ આઈડી: pmkisan-ict@gov.in

ઑનલાઇન eKYC કેવી રીતે કરવું

step 1 – ઇ-કેવાયસી માટે સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ની મુલાકાત લો.

step 2 – e-kyc ના વિકલ્પ પર ક્લિક કરો.

step 3 – આધાર નંબર દાખલ કરો.

step 4 – ઇમેજ કોડ દાખલ કરો.

step 5 – હવે મોબાઈલ નંબર દાખલ કરો અને OTP દાખલ કરો.

step 6 – આ પછી, જો વિગતો સંપૂર્ણ રીતે માન્ય હશે તો eKYCની પ્રક્રિયા પૂર્ણ થશે.

બીજી તરફ જો પ્રક્રિયા યોગ્ય નહીં હોય તો તેને અમાન્ય જાહેર કરવામાં આવશે. જેને તમે આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને સુધારી શકો છો.

મફત પ્લોટ યોજના 2022 અહીં ક્લિક કરો
ઓનલાઇન eKYC અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Previous articleકપાસનાં ભાવમાં ઘટાડો : જાણો ગુજરાતનાં તમામ માર્કેટયાર્ડ ના ભાવ શું છે
Next articleEye test App For Android : તમારી આંખની તપાસ કરો તમારા મોબાઈલથી