Mahuva Mandi Bhav – આજ ના મહુવા માર્કેટ યાર્ડ ભાવ

Mahuva APMC ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે Sunflaker.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

આજ ના મહુવા માર્કેટયાર્ડ ભાવ
તારીખ=28/06/2023
Rate for 20 Kgs.

પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ શંકર 1000 1326
શીંગ મગડી 1361 1361
સીંગદાણા 1721 2251
મગફળી જાડી 1250 1474
એરંડા 1081 1081
જુવાર 599 1307
બાજરી 324 500
ઘઉં ટુકડા 411 645
જીરૂ 12,100 12,100
અડદ 1699 1699
મગ 1570 1570
મેથી 545 1092
સોયાબીન 900 900
ચણા 700 949
તલ 2580 3123
તલ કાળા 2901 3251
તુવેર 999 1703
ડુંગળી 70 322
ડુંગળી સફેદ 132 291
નાળિયેર (100 નંગ) 470 1571

આજના બજાર ભાવ


 રાજકોટ રાજકોટ શાકભાજી
ગોંડલ અમરેલી
જુનાગઢ જામનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ઊંઝા વિસનગર
ડીસા હિંમતનગર

શું તમે બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.. નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.

Previous articleYour Photo Recovery App 2023 – Recover Your Photo
Next articleJetpur APMC Market – આજ ના જેતપુર માર્કેટ યાર્ડ ભાવ