LPG Gas Cylinder Price

રસોડાની આગમાં ભડકો : ગેસના બાટલામાં ફરી 25 રૂપિયાનો વધારો થયો, અમદાવાદમાં સબસિડી વિનાના સિલિન્ડર માટે 866.50 રૂપિયા ચૂકવવા પડશે.

સરકારી ઓઈલ કંપનીઓએ ફરી એક વખત ઘરેલુ ગેસ-સિલિન્ડરની કિંમત વધારી દીધી છે. સબસિડી વગરના 14.2 કિલોગ્રામ ગેસ-સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં 14.2 કિલો LPG સિલિન્ડર 859.50 રૂપિયાનો થઈ ગયો છે. અગાઉ 1 જુલાઈના રોજ રસોઈગેસ સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

આ વર્ષે 163.50 રૂપિયા મોંઘો થયો LPG સિલિન્ડર

વર્ષ 2021ની શરૂઆતમાં, એટલે કે જાન્યુઆરીમાં દિલ્હીમાં LPG સિલિન્ડરનો ભાવ 694 રૂપિયા હતો.

જે ફેબ્રુઆરીમાં વધીને 719 રૂપિયા થઈ ગયો. 15 ફેબ્રુઆરીએ ભાવ વધીને 769 રૂપિયા થઈ ગયો ત્યાર બાદ 25 ફેબ્રુઆરીના રોજ LPG સિલિન્ડરનો ભાવ 794 રૂપિયા કરી દેવામાં આવ્યો.

ગેસ સબસીડી જમા થાય છે કેઇ નહી જોવા ક્લિક કરો

માર્ચમાં LPG સિલિન્ડરની પ્રાઈસ 819 રૂપિયા કરવામાં આવી. એપ્રિલના શરૂઆતમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યા બાદ ઘરેલુ ગેસની કિંમત દિલ્હીમાં 809 રૂપિયા થઈ ગઈ હતી.

એક વર્ષમાં LPG સિલિન્ડરના ભાવમાં 165.50 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે ડિસેમ્બરથી લઈને અત્યારસુધી લગભગ 275 રૂપિયાનો વધારો થયો છે.

જિલ્લો 

17 ઓગસ્ટ 2021

 1 જુલાઈ 2021

અમદાવાદ 

866.50

841.50

અમરેલી 

887.30

854

આણંદ 

878.60

840.50

ભરૂચ 

878.60

840.50

ભાવનગર 

867.40

842.50

બોટાદ 

877.80

848

છોટાઉદેપુર

898.60

849

દાહોદ 

903.80

862

ગાંધીનગર 

880.40

842.50

જામનગર 

866.50

847

જુનાગઢ 

878.60

853.50

મહેસાણા 

880.40

843

મોરબી 

865.60

855.50

નવસારી 

842.20

849

પાલનપુર

900.30

874.30

પાટણ

900.30

858.50

પોરબંદર 

879.50

855.50

રાજકોટ 

854.4

840

રાજપીપળા

866.50

841.50

સુરત 

839.60

840

સુરેન્દ્રનગર 

866.50

847

વેરાવળ

880.40

855

નડિયાદ

880.40

855

વડોદરા 

878.60

840.50

વલસાડ 

864.80

854

ખંભાળીયા

878.60

853.30

હિંમતનગર

902.90

876.80

ગોધરા

890.80

865.10

ભુજ

880.40

855

1 ઓગસ્ટથી કોમર્શિયલ ગેસ-સિલિન્ડરના ભાવ વધ્યા હતા

આ મહિનાની શરૂઆતમાં 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ-સિલિન્ડરના ભાવમાં 73.5 રૂપિયાનો વધારો થયો હતો. જોકે ત્યારે ઘરેલુ રસોઈગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં નહોતો આવ્યો.

છેલ્લાં 7 વર્ષમાં ગેસ-સિલિન્ડરની કિંમત બમણી થઈ

છેલ્લાં 7 વર્ષમાં ઘરેલુ ગેસ-સિલિન્ડર (14.2 કિલોગ્રામ)ની કિંમત બમણી થઈને 859.50 રૂપિયા થઈ ગઈ છે. 1 માર્ચ 2014ના રોજ 14.2 કિલોના ઘરેલુ ગેસ-સિલિન્ડરની કિંમત 410.5 રૂપિયા હતી, જે હવે 859.5 રૂપિયા છે.

Amid rising inflation across the country, state-owned oil companies have eased the cooking gas front in December. Even on December 1, 2020, the price of LPG Gas Cylinder has not changed. Even in the previous months of October and November, HPCL, BPCL, IOC did not change the price of LPG gas cylinder.

However, the price of a 19 kg commercial gas cylinder has gone up by up to Rs 55.The last time LPG gas cylinder prices were raised was in July. It may be recalled that the price of a 14 kg LPG cylinder was hiked by Rs 4 in the first month of July, while the price of a 14.2 kg unsubsidised LPG cylinder was hiked by Rs 11.50 in Delhi during June. It was cheaper by Rs 162.50 in May.