Kisan Parivahan Yojana 2021 Ikhedut Portal

➤ સામાન્ય/ અન્ય ખેડૂતોને કુલ ખર્ચના ૨૫% અથવા રૂ. ૫૦,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે

જરૂરી દસ્તાવેજ માલ વાહક વાહન ખરીદી પર સહાય

Kisan Parivahan Yojana

(1) આધાર કાર્ડ નકલ
(2) બેંકની પાસબુક નકલ
(3) 7/12 અને 8 અ
(4) રેશનકાર્ડની નકલ
(5) મોબાઈલ નંબર

માલ વાહક વાહન ખરીદી ક્યાંથી કરવાની રહેશે ? 

લાભાર્થીએ સરકારશ્રી દ્વારા માન્ય થયેલ એમ્પેનલમેન્ટ થયેલ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.

માલ વાહક વાહન અરજી ક્યાં કરી શકશો ?

ગ્રામ પંચાયત કચેરી એ જઈ તમે અરજી કરી શકો છે. અથવા તો સાયબર કાફેમાં જઈ અરજી કરી શકો છો.

આ માહિતી ગુજરાત નાં દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે તે માટે શેર કરો. 

માલ વાહક વાહન અરજી કરવાની

અરજી કરવાની તારીખ : 09/06/2021
અરજી કરવાની છેલ્લી તારીખ : 31/07/2021