Jamjodhpur Market Yard Bhav – Jamjodhpur APMC Rate Today

Jamjodhpur APMC રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે Sunflaker.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

આજ ના જામજોધપુર માર્કેટયાર્ડ ભાવ
તારીખ=03/07/2023
Rate for 20 Kgs.

પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
મગફળી જીણી 1000 1350
મગફળી જાડી 1000 1400
કપાસ 1070 1470
જીરૂ 8001 10,856
એરંડા 1100 1156
તુવેર 1450 1831
તલ 2800 3176
તલ કાળા 2500 3201
ધાણા 1000 1340
ધાણી 1200 1450
ઘઉં 410 454
બાજરો 300 391
મગ 1500 1771
ચણા 851 956
જુવાર 650 1031
રાયડો 800 951
સીંગદાણા 1500 2000
સીંગફાડા 1200 1700
મેથી 950 1331
સોયાબીન 800 961

Jamjodhpur Market Yard Bhav


 રાજકોટ રાજકોટ શાકભાજી
ગોંડલ અમરેલી
જુનાગઢ જામનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ઊંઝા વિસનગર
ડીસા હિંમતનગર

Jamjodhpur APMC | Jamjodhpur market yard bazar bhav today | Jamjodhpur market yard | apmc Jamjodhpur market yard bhav today | Jamjodhpur yard na bhav | Jamjodhpur apmc bhav today| Jamjodhpur market yard contact number

શું તમે બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.. નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.

Previous articleUnjha APMC Rate – આજ ના ઊંઝા માર્કેટ યાર્ડ ભાવ
Next articleHimatnagar Mandi Bhav – આજ ના હિંમતનગર માર્કેટ યાર્ડ ભાવ