તાડપત્રીની ખરીદી માટે રૂપિયા ૧૮૭૫ ની સહાય | Ikhedut Portal પર હાલ ચાલુ યોજના

તાડપત્રી (તાલપત્રી) ની ખરીદી કરવા માટે હાલ સરકાર સહાય આપે છે. જેમાં સામાન્ય ખેડૂતો માટે તાડપત્રી ની ખરીદ કિંમતના ૫૦% અથવા ૧૨૫૦  બે માંથી જે ઓછું હોય તે પ્રમાણે સહાય મળશે. ખેડૂત દીઠ બે નંગ મળવાપાત્ર રહેશે.

અનુસુચિત જાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂા.૧૮૭૫/- બે માંથી જે ઓછું હોય તે. ખાતેદાર  દીઠ વધુમાં વધુ બે નંગ મળવા પાત્ર છે.

અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂા.૧૮૭૫/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ મળવાપાત્ર છે.

અરજી સાથે જોડવાના પુરાવા 

અરજી કરેલ હોય તેની નકલ

આધાર કાર્ડની નકલ 

રેશનકાર્ડ ની નકલ 

૭/૧૨ ૮ – અ ની નકલ 

બેંક ખાતાની નકલ 

જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુ. જનજાતિ માટે)

અરજી ક્યાં કરવાની રહેશે ? 

દરેક ખેડૂતોએ ગ્રામપંચાયત કચેરીએ જઇને VCE દ્વારા ઓનલાઇન અરજી કરારવાની રહેશે. 

ખરીદી ક્યાંથી કરવાની રહેશે ?

ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. 

અરજી કરવાની તારીખ 

તારીખ ૦૬/૦૩/૨૦૨૧ થી 30/૦૪/૨૦૨૧  સુધી આઈ ખેડૂતના પોર્ટલ પર કરી શકશો.

અરજી કરવા માટેની લીંક

અરજી કરવા આ લિંક પર ક્લીક કરો.

At the right corner of the application you will see the Name of the farmer where write the name of the applicant. at the under the row write down your mobile number. The farmers should have to submit all the evidence required for registration in the scheme, it is compulsory.

If the farmers didn’t submit the required evidence then your application will be rejected and registration must cancelled automatically. After applying application for the I Khedut yojna, will be able to buy it from a valid company dealer only. The Gram Sevak has to be deposited application with till date 7 after the online application made.

The farmers who have availed subsidy of the equipment, will should not apply for the I Khedut yojna. Otherwise the farmers should be apply in I khedut yojna to the computer. The farmers who want to take that tool they should applying for the I khedut yojna. The Farmers who want more information regarding the I khedut scheme, take visit taluka panchayat khetiwadi branch or Gram Sevak.

Here we will discuss about an i khedut online registration form and kisan call centre toll free number. the scheme i khedut provides all the information related to agriculture by touched the finger prints.

IKhedut Yojana 2020 Application Form Date

Online Application :- Some Various welfare schemes for the farmers implemented by various agencies like co-operative societies, agricultural boards, corporations, government institutes etc. ALl the schemes avail benefits to the farmers as easy way. i khedut allows get the benefits of the scheme to the farmers. The farmers who are applying for the i khedut scheme can take print and check status of the application.

Details about an agriculture :- The farmers can access the information regarding the dealers of pesticides, fertilisers, seeds etc. The Product and supplies information can be update by an dealers. Through the I khedut web portal, the farmers can check availability of products and price etc. By I khedut web portal, You can access details about various loans provided to farmers by different banks. At the i khedut web portal, list of the finance providers and their addresses can be accessed.

IKhedut Yojana 2021 Required Documents :

  • Khedut Nondhni Patra No.
  • 7-12, 8-A Khata No.
  • Bank Seving Account No.
  • Cheque No.
  • Aadhar Card No.
  • Ration Card No.
  • Mobile No.

Government of Gujrat has introduced I- Khedut Yojna for view to helping farmers of gujarat with better agriculture growth. First of all meet the computer operator of the village panchayat of your village to apply online application.