Gujarat Election 2022 : તમારા વિસ્તારમા કયા કયા ઉમેદવારો છે? જુઓ અહીં ક્લિક કરીને

જાણો આ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં તમારા વિસ્તારમા કયા કયા ઉમેદવારો છે? ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણી ઉમેદવારોની યાદી જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે, જેનો અંત આજે આવી ગયો છે..આજે ભાજપ કોંગ્રેસ આપ અને બીટીપી તરફથી ઉમેદવારો ની યાદી જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. અત્યાર સુધી જાહેર થયેલા ઉમેદવારોની સંપૂર્ણ યાદી માહિતી બતાવવા જઈ રહ્યા છે,આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

નમસ્કાર મિત્રો છેલ્લા 1 મહિનાથી ગુજરાતમાં ચૂંટણીનો જબરદસ્ત માહોલ જામ્યો છે, આચારસંહિતા લાગતા પહેલા ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી એ ગુજરાત વિધાનસભામાં પગપેસારો કરવા જીત હાંસલ કરવા ઘણી બેઠકો કરી, તથા ઘણી સભાઓ કરી. પરંતુ 3 નવેમ્બરથી આચારસંહિતા લાગતાની સાથે જ બેઠકો બંધ થઇ ગઈ અને રપ્રચારો થતા પણ અટવાઈ ગયા છે.

તમારા વિસ્તારમા કયા કયા ઉમેદવારો છે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં 1 ડીસેમ્બરના રોજ પ્રથમ ચરણ અને 5 ડીસેમ્બરના રોજ બીજું ચરણ અને પરિણામ 8 ડીસેમ્બરના રોજ જાહેર થશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 સમયપત્રક

પ્રથમ ચરણ મતદાન : 1 ડીસેમ્બર

બીજુ ચરણ મતદાન : 5 ડીસેમ્બર

પરિણામ : 8 ડીસેમ્બર

ભાજપ ઉમેદવારોની યાદી  અહીંથી જુઓ
કોંગ્રેસ ઉમેદવારોની યાદી  અહીંથી જુઓ
આપ ઉમેદવારોની યાદી અહીંથી જુઓ

મહત્વપૂર્ણ નોંધ : આ ઉમદેવાર ની યાદી અમે ઈન્ટરનેટ પરથી લીધેલ છે આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે. વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Previous articleઆમ આદમી પાર્ટી ઉમેદવારોની યાદી 2022, જાણો અત્યાર સુધી જાહેર થયેલા ઉમેદવારોની સંપૂર્ણ યાદી
Next articleજમીનના જુના રેકોર્ડ મેળવો ઘરે બેઠા – 7/12 ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો