નમસ્કાર મિત્રો, sunflaker.com પર આપનું સ્વાગત કરું છું. જો તમે ગુજરાતના માર્કેટ યાર્ડના રોજના બજાર ભાવ ઓનલાઈન જાણવા માંગતા હોવ તો આ પોસ્ટ તમારા માટે જ છે કારણ કે આપણે ગુજરાતના મોટાભાગના માર્કેટ યાર્ડના ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા જોઈ શકશો .
ખેડૂતોને માટે નવી નવી યોજનાઓ, હવામાન સમાચાર, ખેતીના તાજા સમાચાર અને રોજ ના તાજા અને સાચા ભાવની માહિતી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે Sunflaker.com. જો તમે પીએન ખેડૂત હોવ અને રોજ ના બજાર ભાવ જાણવા માંગતા હોવ તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી અને અન્ય ખેડૂતો ને ગ્રુપમાં Add કરવા વિનંતી કારણકેઆપની વેબસાઈટ પર જ તમને ગુજરાત માં સૌથી પેહલા બજાર ભાવ જોવા મળશે.

શું તમે આજના (તા. 28/09/2022ને બુધવાર ના) બજાર ભાવ જાણવા માંગો છો? તો તમે એકદમ સાચી જગ્યા પર આવ્યા છો કારણકે આ પોસ્ટ ફક્ત તમારા માટે જ છે. અહીં તમે દરરોજ ના બજાર ભાવ જોઈ શકશો તેમ જ ગુજરાત માર્કેટ યાર્ડ માં થતી હલચલની માહિતી સૌથી પેહલા આ વેબસાઈટ પરથી મેળવી શકશો. સાથે અલગ અલગ APMC માં કેટલી આવક થઈ છે? માર્કેટ યાર્ડ ક્યારે બંધ રહેશે, હવામાન માહિતી, તેજી મંદી વેપાર વગેરે ખેતીને લગતી સાચી અને સચોટ માહિતી આપની વેબસાઈટ પરથી જાણી શકાશે તો ચાલો જોઈએ આજના (તા. 28/09/2022ને બુધવારના) બજાર ભાવ.
ભારત કૃષિપ્રધાન દેશ છે, આજના ડિજિટલ સમય માં ઘરેબેઠા ઓનલાઈન મોબાઈલથી Aaj Na Bajar Bhav (આજના બજાર ભાવ) જોવા માટે અમારી વેબસાઈટનું નાનુંયોગદાન છે, આ માધ્યમ થી ગુજરાતના ખેડૂતો ને ઓનલાઇન બધી APMC ના ભાવ, ખેડૂતો માટે સરકારી યોજનાઓની માહિતી, હવામાન સમાચાર, અને તેની સાથે સાથે ખેડૂતો માટે ખેતી સંબધિત સમાચાર જેવી માહિતી આપીયે છીએ. જો તમને આ પોસ્ટ પસંદ આવે તો બને એટલી બીજા ખેડૂતો ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો જેથી બીજા ખેડૂતોને ઉપયોગી થઈ શકે.
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ |
ભાવ 20 કિલો મુજબ |
રાજકોટના આજના બજાર ભાવ માં એરંડાનો ભાવ રૂપીયા1400 થી 1450 રૂપીયા ભાવ બોલાયો. અને કપાસનો ભાવ રૂપીયા 1500 થી 1864 રૂપીયા ભાવ બોલાયો.
અનાજ | ન્યુનતમ | મહત્તમ |
કપાસ બી.ટી. | 1500 | 1864 |
ઘઉં લોકવન | 440 | 484 |
ઘઉં ટુકડા | 452 | 557 |
જુવાર સફેદ | 491 | 718 |
જુવાર પીળી | 375 | 490 |
બાજરી | 305 | 435 |
તુવેર | 1032 | 1435 |
ચણા પીળા | 747 | 868 |
ચણા સફેદ | 1520 | 2162 |
અડદ | 1122 | 1510 |
મગ | 1058 | 1425 |
વાલ દેશી | 1650 | 2160 |
વાલ પાપડી | 2000 | 2190 |
ચોળી | 900 | 1205 |
વટાણા | 521 | 1148 |
કળથી | 825 | 1135 |
સીંગદાણા | 1650 | 1700 |
મગફળી જાડી | 1000 | 1348 |
મગફળી જીણી | 1050 | 1360 |
તલી | 2040 | 2470 |
સુરજમુખી | 750 | 1175 |
એરંડા | 1400 | 1450 |
અજમો | 1525 | 1825 |
સુવા | 1200 | 1460 |
સોયાબીન | 861 | 995 |
સીંગફાડા | 1390 | 1520 |
કાળા તલ | 2000 | 2660 |
લસણ | 80 | 230 |
ધાણા | 1850 | 2150 |
વરીયાળી | 1751 | 2201 |
જીરૂ | 4000 | 4500 |
રાય | 950 | 1250 |
મેથી | 900 | 1140 |
કલોંજી | 1950 | 2215 |
રાયડો | 930 | 1040 |
રજકાનું બી | 4950 | 5300 |
ગુવારનું બી | 920 | 951 |
ગોંડલ માર્કેટયાર્ડ ભાવ |
ભાવ 20 કિલો મુજબ |
ગોંડલના આજના બજાર ભાવ માં એરંડાનો ભાવ રૂપીયા 1011 થી 1991 રૂપીયા ભાવ બોલાયો. અને કપાસનો ભાવ રૂપીયા 1271 થી 1436 રૂપીયા ભાવ બોલાયો.
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 410 | 496 |
ઘઉં ટુકડા | 414 | 522 |
કપાસ | 1011 | 1991 |
મગફળી જીણી | 950 | 1386 |
મગફળી નવી | 850 | 1336 |
સીંગદાણા | 1591 | 1581 |
શીંગ ફાડા | 1000 | 1511 |
એરંડા | 1271 | 1436 |
તલ | 2000 | 2491 |
કાળા તલ | 2100 | 2751 |
જીરૂ | 3000 | 4541 |
ઈસબગુલ | 3331 | 3331 |
કલંજી | 1226 | 2161 |
વરિયાળી | 2126 | 2126 |
ધાણા | 1000 | 2151 |
ધાણી | 1100 | 2141 |
લસણ | 61 | 271 |
ડુંગળી | 56 | 231 |
ગુવારનું બી | 901 | 901 |
બાજરો | 300 | 401 |
જુવાર | 181 | 861 |
મકાઈ | 321 | 550 |
મગ | 776 | 1391 |
ચણા | 736 | 851 |
વાલ | 1161 | 2021 |
અડદ | 651 | 1481 |
ચોળા/ચોળી | 901 | 1271 |
તુવેર | 1076 | 1441 |
સોયાબીન | 821 | 981 |
રાયડો | 1061 | 1061 |
રાઈ | 1031 | 1081 |
મેથી | 526 | 931 |
અજમો | 1651 | 1826 |
ગોગળી | 601 | 1021 |
કાંગ | 621 | 621 |
કાળી જીરી | 1001 | 2051 |
વટાણા | 401 | 611 |
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ |
ભાવ 20 કિલો મુજબ |
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
જીરૂ | 4000 | 4785 |
વરિયાળી | 2000 | 3425 |
ઇસબગુલ | 3125 | 3611 |
રાયડો | 1086 | 1145 |
તલ | 2221 | 2600 |
મેથી | 1120 | 1120 |
સુવા | 1509 | 1809 |
અજમો | 1160 | 2172 |
અન્ય માર્કેટયાર્ડ ભાવ જાણવા અહી ક્લિક કરો
અન્ય માર્કેટયાર્ડ ભાવ જાણવા નીચે લિન્ક પર ક્લિક કરો | |
રાજકોટ | રાજકોટ શાકભાજી |
ગોંડલ | અમરેલી |
બોટાદ | ભાવનગર |
ડીસા | મહુવા |
કોડીનાર | જામજોધપુર |
જેતપુર | વિસનગર |
હિંમતનગર |
જુનાગઢ |
આ પોસ્ટ માં આપણે આજના (તા. 28/09/2022ને સોમવારના) ના બજાર ભાવ અને બીજી ઘણી માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. હજુ તમને કોઈ પ્રશ્ન હોય કે બીજી ખેડૂત ને લગતી વધારે માહિતી જોઈતી હોય તો નીચે કોમેન્ટ કરો અમને આશા છે કે તમને પોસ્ટ ગમી હશે આ પોસ્ટ વાંચવા બદલ આપનો આભાર વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર…
અહીં ક્લિક કરો | |
અહીં ક્લિક કરો | |
Home | અહીં ક્લિક કરો |