Gondal Market Yard – આજ ના ગોંડલ માર્કેટ યાર્ડ ભાવ

Gondal Market Yard Bhav જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે Sunflaker.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

આજ ના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=03/07/2023
Rate for 20 Kgs.

પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 426 506
ઘઉં ટુકડા 428 586
કપાસ 1001 1461
મગફળી જીણી 1151 1446
મગફળી જાડી 951 1591
મગફળી જાડી નવી 1101 1451
સીંગદાણા 1800 2081
શીંગ ફાડા 900 1651
એરંડા 976 1176
તલ 2351 3141
જીરૂ 5000 10,876
કલંજી 1251 3201
વરિયાળી 4401 4401
ધાણા 851 1501
ધાણી 951 1526
લસણ 1021 2051
ડુંગળી 86 326
ગુવારનું બી 991 991
બાજરો 341 431
જુવાર 726 1091
મકાઈ 491 631
મગ 1001 1821
ચણા 851 971
વાલ 1051 3501
અડદ 976 1721
ચોળા/ચોળી 1501 1951
તુવેર 976 1981
સોયાબીન 851 971
રાયડો 881 931
રાઈ 1201 1201
ગોગળી 500 1331
કાંગ 751 801
સુરજમુખી 661 661
વટાણા 891 921
ચણા સફેદ 1401 2576

આજના બજાર ભાવ


 રાજકોટ રાજકોટ શાકભાજી
ગોંડલ અમરેલી
જુનાગઢ જામનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ઊંઝા વિસનગર
ડીસા હિંમતનગર

શું તમે બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.. નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.

આજના બજાર ભાવ । ગોંડલ માર્કેટિંગ યાર્ડ | APMC Gondal Marketing Yard | Aaj na Bajar Bhav | Gondal Mandi Bhav

Gondal Market Yard

Previous articleMorbi Marketing Yard Bhav – આજ ના મોરબી માર્કેટ યાર્ડ ભાવ
Next articleBotad Mandi Bhav – આજ ના બોટાદ માર્કેટ યાર્ડ ભાવ