નમસ્કાર મિત્રો, આજની એક નવી પોસ્ટ માં આપનું સ્વાગત છે. દરરોજ ની જેમ આજે આપણે તારીખ 7 સપ્ટેમ્બર 2022ના રોજના અલગ અલગ જિલ્લાઓમાં સોના તેમજ ચાંદીના શું ભાવ (Today Gold and Silver Price) છે, તેના વિશે જિલ્લા વાઈસ માહિતી મેળવીશું અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોના રોજે રોજ નવા ભાવ જાણવા માટે આમરી વેબસાઈટ વિઝીટ કરતાં રહો કેમ કે અમે દરરોજ ના સોના ચાંદીના ભાવ મૂકીએ છીએ.
હવે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજય સોના અને ચાંદીના વેપાર (આજના સોના ચાંદીના ભાવ) માટે હંમેશા જાણીતું રહ્યું છે. માટે ઘણા બધા લોકો ઈન્ટરનેટ પર આજના સોનાના ભાવ, આજના ચાંદીના ભાવ, ચાંદી ભાવ આજે અમદાવાદ, સોના ભાવ આજે અમદાવાદ વગેરે સોધતા હોય છે. આ માટે લોકોને દરરોજના સોના-ચાંદીના ભાવ જાણવા ખૂબ જ જરૂરી છે. આ પોસ્ટ માં આપણે આજના સોના ચાંદીના ભાવ (Gold Price Today) જાણીશું.
આમ તો ગુજરાત રાજ્યમાં ઘણા શહેરો છે પરંતુ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા એ વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટા શહેરો છે. વસ્તી વધારે હોવાને કારણે આ શહેરમાં સોના-ચાંદીનો વેપાર ખૂબ જ વિકસ્યો છે. અન્ય વેપારની જેમ અહીં સોના-ચાંદીનો વેપાર પણ (Gold Silver Price on 7 September) અહીં થાય છે.
આજના સોનાના ભાવ | આજના ચાંદીના ભાવ| આજના સોના ચાંદીના 2022 | આજના સોનાના ભાવ અમદાવાદ | આજનો ચાંદીનો ભાવ | સોનાનો ભાવ આજે અમદાવાદ | ચાંદી ભાવ આજે અમદાવાદ
આજનો સોનાનો ભાવ (Gold price In Gujarat)
સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ
શહેર | 22 કેરેટ કિંમત | 24 કેરેટ કિંમત |
---|---|---|
અમદાવાદ | ₹ 46,450 | ₹ 50,670 |
સુરત | ₹ 46,450 | ₹ 50,670 |
વડોદરા | ₹ 46,450 | ₹ 50,670 |
ગાંધીનગર | ₹ 46,450 | ₹ 50,670 |
રાજકોટ | ₹ 46,450 | ₹ 50,670 |
આજના ચાંદીના ભાવ (Silver prices In Gujarat)
ચાંદીના ભાવ પ્રતિ 1 કિલો
શહેર | કિંમત |
---|---|
અમદાવાદ | ₹ 52800 |
સુરત | ₹ 52800 |
વડોદરા | ₹ 52800 |
ગાંધી નગર | ₹ 52800 |
રાજકોટ | ₹ 52800 |
નોંધ : તમે આ લેખ Sunflaker.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ પોસ્ટ માત્ર તમને માહિતી મળી રહે તેના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.
અહીં ક્લિક કરો | |
અન્ય માહિતી માટે | અહીં ક્લિક કરો |
આ પોસ્ટમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આપેલ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે કારણકે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.