Botad Mandi Bhav – આજ ના બોટાદ માર્કેટ યાર્ડ ભાવ

Botad APMC રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે Cojective.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

આજ ના બોટાદ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=03/07/2023
Rate for 20 Kgs.

પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 400 461
જુવાર 1015 1150
મગફળી 1150 1280
કપાસ 1321 1485
તલ (સફેદ) 2740 3075
જીરું 9,175 11,430
ચણા 815 953
ધાણા 900 1005
મગ 1220 1605
અડદ 1130 1130
તુવેર 1000 1490
એરંડા 900 1060
રાઈ 920 1191
વરિયાળી 3700 4800

આજના બજાર ભાવ


 રાજકોટ રાજકોટ શાકભાજી
ગોંડલ અમરેલી
જુનાગઢ જામનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ઊંઝા વિસનગર
ડીસા હિંમતનગર

શું તમે બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.. નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.

Bhavnagar APMC | Bhavnagar market yard bazar bhav today | Bhavnagar market yard | apmc Bhavnagar market yard bhav today | Bhavnagar yard na bhav | Bhavnagar apmc bhav today| Bhavnagar market yard contact number

Previous articleGondal Market Yard – આજ ના ગોંડલ માર્કેટ યાર્ડ ભાવ
Next articleAmreli Market Yard Bazar Bhav – આજ ના અમરેલી માર્કેટ યાર્ડ ભાવ