BOB E-Mudra Loan Apply Online | પી.એમ. ઈ-મુદ્રા લોન | મુદ્રા લોન ફોર્મ 2022

મુદ્રા લોન 2022 :-BOB E-Mudra Loan Apply Online સરકાર દ્વારા જુદા જુદા વ્યવસાયકારો અને ધંધાર્થીઓને મદદ થઈ શકે તે માટે વિવિધ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે.

વિવિધ યોજનાઓના લાભા અપાય છે. જેમ કે પ્રધાનમંત્રી મુદ્રા લોન દ્વારા નવો વ્યવસાય શરૂ કરવા સબસિડી પર લોન આપવાના આવે છે. ગુજરાત સરકાર દ્વારા પણ વજપાઈ બેંકેબલ યોજના, મહિલા સ્વાવલંબન યોજના વગેરે દ્વારા નાગરિકોને લોન સહાય આપવામાં આવે છે.

જો કોઈ વ્યક્તિ હાલ પોતાનો કોઈ વ્યક્તિગત વ્યવસાય કરવા ઈચ્છે છે અને જો તેને તાત્કાલિક પૈસાની જરૂર હોય તો, BOB e-Mudra Loan Apply Online આપને મદરૂપ થઈ શકે છે.

જેમનું પોતાનું બચત કે કરંટ ખાતું સ્ટેટ Bank ઓફ ઈન્ડિયા Bank માં હોય, તો તે Bank ઓફ બરોડામાં 50,000 રૂપિયા સુધીની PM E-Mudra Loan મળવા પાત્ર થાય.

PM E-Mudra Loan ની ખરેખર ફાયદાકારક બાબત એ છે કે તમારે લોન માટે Bank ના ધક્કા ખાવા પડતાં નથી. તમારે Bank પર રૂબરૂ જવાન જરૂર પણ નથી, આપ જ્યાં હો ત્યાથી જ ઓનલાઈન Apply કરી શકો છો.

યોજનાનુ નામ પ્રધાન મંત્રી મુદ્રા લોન યોજના (PMMY)
યોજનાની શરૂઆત કરનાર દેશના પ્રધાનમંત્રીએ દ્વારા બિન-કોર્પોરેટ, બિન ખેતી, નાના/સૂક્ષ્મ સાહસોને 10 લાખ સુધીની લોન આપવા માટે શરૂ કરવામાં આવેલી યોજના

બેંક ઓફ બરોડ હાલ ગ્રાહકોને કોઈ પણ પ્રકારના ડૉક્યુમેન્ટ વગર માત્ર 5 મિનિટમાં જ રૂપિયા 50,000 સુધીની ઇ-મુદ્રા લોન આપી રહી છે. BOB E-Mudra Loan વિષયક તમામ હકીકતો આપ આ લેખ માં વાંચી શકો છો.

પ્રધાનમંત્રી ઈ-મુદ્રા લોન – મહત્વના મુદ્દાઓ

પ્રધાનમંત્રી ઈ-મુદ્રા લોન હેઠળ એ મુદ્રા લાભાર્થીઓ જે પોતાના નાના નાના એકમ તથા ઉદ્યોગ સાહસિકતા ને માટે નાગરિકોને લોન આપવામાં આવે છે.

વૃદ્ધિ, વિકાસ અને ભંડોળની જરૂરિયાત મુજબ ના તબક્કાઓને દર્શાવવા માટે ‘શિશુ’, ‘કિશોર’ અને ‘તરુણ’ નામના ત્રણ ઉત્પાદનો બનાવવામાં આવ્યા છે.

તેનાથી આગળનો એક તબક્કો ગ્રેજ્યુએશન તબક્કો કહેવામા આવે છે.

BOB E-Mudra Loan Apply

Bank ઓફ બરોડાના ગ્રાહકોને હાલ 50,000 સુધીની E-Mudra લોનની રકમ આપે છે. જેના માટે ઓનલાઈન એપ્લીકેશન તેની સત્તાવાર વેબસાઇટ પરથી અથવા Loan લિન્ક પરથી ક્લિક કરીને ઓનલાઈન નોંધણી કરવાની થાય છે. અરજદારની ઉંમર 16 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જેમાં ખાતું ઓછામાં ઓછા 6 મહિના જૂનું ખાતું હોવું જોઈએ.

સૌ પ્રથમ Google માં E-Mudra Loan ટાઈપ કરો.

જેમાં BOB ની સતાવાર Website ની મુલાકાત લો અને Apply Now પર ક્લિક કરો.

જેના પર ક્લિક કરવાથી “JanSamarth” નામનું નવું પેજ ખુલશે.

અહીં ક્લિક કરો
સતાવાર વેબસાઇટ અહિયાં ક્લિક કરો
BOB E-Mudra Loan અહિયાં ક્લિક કરો
Objects Link & Helpline Number
Mudra Helpline 1800 180 1111 / 1800 11 0001
BOB Helpline Number 1800 102 4455

Previous articleકપાસના ભાવ માં ફરી તેજી 1700 ને પાર કપાસના ભાવ તમામ બજારોના ભાવ જણાવ ક્લિક કરો
Next articleમફત પ્લોટ યોજના, ફોર્મ સાથે સંપૂર્ણ માહિતી જાણવા માટે ક્લિક કરો