Best 3D Logo Maker App Download 2021

વાવાઝોડા નુકસાન 

હેક્ટરે 20 હજારથી 1 લાખ સુધીની સહાય

તાઉતે વાવાઝોડાથી ખેતીને થયેલ નુકસાન બાબતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રૂ.500 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી.

જેમાં મુખ્યત્વે વાવઝોડાથી સૌથી વધુ પ્રભાવિત થયેલ અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, બોટાદ, સુરત, નવસારી, ભરૂચ સહિતના જિલ્લાઓના 86 તાલુકાઓના ખેડૂતોને આવરી લેવાયા છે.

આ તાલુકાઓમાં 2 લાખ હેક્ટરથી વધુ જમીનમાં કૃષિ અને બાગાયતી પાકોને નુકાસાન થયુ હોવાનું સરકારના સરવેમાં બહાર આવ્યુ છે. જે વિસ્તારોમાં 33 ટકાથી વધુ નુકસાન થયુ હશે એ વિસ્તારોના ખેડૂતોને આ સહાય મળી શકશે. આ નુકસાન માટે સરકાર ત્રણ માપદંડો દ્વારા ખેડૂતોને સહાય ચુકવશે.

જે ખેડૂતોના બાગાયતી પાકોના ઝાડ સંપૂર્ણ નાશ પામ્યા હોય, પડી ગયા હોય તેવા ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.1 લાખ પ્રમાણે મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળી શકશે.

જ્યારે જે ખેડૂતોને બાગાયતી ઝાડ તો ઉભા છે પણ ફાલ, ફળ ખરી ગયા છે અથવા નુકસાન થયુ છે તેવા ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.30 હજાર પ્રમાણે મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે.

હવે ઉનાળુ પાકોની વાત કરીએ તો જે  વિસ્તારોના ઉનાળુ પાકોમાં 33 ટકાથી વધુ નુકસાન પહોંચ્યુ  છે એવા ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.20 હજાર પ્રમાણે મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે. 

સરવેની કામગીરી પુરી થઇ ગઇ છે અને ખેડૂતોના ખાતામાં આગામી એક સપ્તાહના સહાયની રકમ જમા થઇ જશે એવો દાવો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા થયો. અત્રે ઉલ્લેખનિય છે કે, આ સહાય રાજ્યના 86 તાલુકાના ખેડૂતો માટે છે એવુ સરકાર જણાવી રહી છે.

જોકે, વાવાઝોડા અને વરસાદથી વત્તા-ઓછા પ્રમાણમાં અસરગ્રસ્ત થયા હોય એવા તાલુકાઓની સંખ્યા વધારે છે. આથી બાકીના વિસ્તારોને સહાય મળશે કે કેમ એ અંગે હજુ કોઇ સ્પષ્ટતા થઇ નથી.

3d game maker studio, ilustrador 3d Logo Creator & Logo Generator Icon Maker 2021. Logo Maker pro is Logo Generator is a professional logo design studio that lets you create powerful branding for your business in a matter of Minutes.

It provides everything you need to get started.It only takes a moments to create your own logo in a couple of easy steps.

Our Logo Maker is a Fully Loaded Logo Designer App To Create Professional, Unique,Cool and Impressive Logos.logo maker for photography,logo designing software and logo maker for business with logo maker free 3d letter maker, editor de slogan,title maker.

Now You Don’t Need To pay a freelancer,Designer or an Artist You Can Create Original Logos with logo design maker,Using A-Lot of Elements and Editing Options,There is no Limit on Creativity.We have Provided you Many Logos,icons With a Better Control there is a Good Collection of 2d Logos and 3D logos You can Say it is a 3D logo maker too.

We also have provided many background options you can add logos to you photos also you can add gradients and logo for youtube, colors and etc.logo foundry and logo art.logo adder to pics and watermark on pics with logo builder and logo editor.

3D લોગો બનાવા માટે અહીંયા ક્લિક કરો
Download 3D Logo Maker App

Now you no more need to use heavy designing software or hiring a professional to create a logo or icon for you or your brand it is the best Logo maker – Logo Creator,Logo Generator & Logo Designer,logo name maker with Following.

How TO Recover Delated Your Photos, File, Videos. Download This App And Recover Photos

The best text editing options you can add or edit your text freely You can change color of your text and you can use any font style it has many font styles you can easily apply any font it contains 2D font styles and 3D font styles it is the best tool ever You can use it as stylish text on photo,3D stylish text on Photo because you can write text on Your photos,logo generator,logo in picture,you can use it as icon designer maker make or generate icons free.

Features:

  • A Unique Typography, Artistic Logo Designer With A-Lot of Symbolic Options.
  • A-Lot Of Logos, Icon & Symbols
  • With multiple Choice of 2D & 3D Logo Designs
  • Huge Collection of Graphic Designing Elements
  • Multiple Backgrounds, Gradients,Textures and Color options
  • You can add Logo to your Own Photo
  • Professional Photo Editing & Text editing Tools
  • You can Use can Add 2D Fonts and 3D fonts To you Photos
  • Professional Layer management functions
  • Professional tools For Recoloring & Editing
  • Logo Maker Makes Different Categories of Logos Like:
  • Logo maker For Business
  • Logo Maker For Photography
  • Logo Maker For Professionals
  • Logo maker For Youtube Channel Cover Or Icon
  • Logo Maker For Branding & Websites
  • Logo Maker For android Apps.
  • logo quiz
  • Contains many Logo templates.
  • Generate logo for social media cover photo.

And generate logo for group icons like whatsapp group photo,Facebook group photo, pinterest graphics, posters promotional posters, advertisement, offer announcement, brochure,new letter,lettterheads, stationary thumbnails and etc.