Amreli Market Yard Bazar Bhav – આજ ના અમરેલી માર્કેટ યાર્ડ ભાવ

Amreli APMC રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે Sunflaker.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

આજ ના અમરેલી માર્કેટયાર્ડ ભાવ
તારીખ=03/07/2023
Rate for 20 Kgs.

પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1005 1464
શિંગ મઠડી 1080 1437
શિંગ મોટી 1200 1492
શિંગ દાણા 1616 2050
શિંગ ફાડા 1450 1990
તલ સફેદ 1920 3157
તલ કાળા 1810 3120
તલ કાશ્મીરી 3295 3352
બાજરો 304 416
જુવાર 570 1131
ઘઉં ટુકડા 380 577
ઘઉં લોકવન 434 490
મકાઇ 371 600
મગ 750 1563
ચણા 605 985
તુવેર 600 1701
એરંડા 1020 1171
રાયડો 945 945
રાઈ 1100 1175
ધાણા 850 1374
ધાણી 1377 1402
મેથી 1090 1275
સોયાબીન 850 958

Amreli Market Yard Bhav


 રાજકોટ રાજકોટ શાકભાજી
ગોંડલ અમરેલી
જુનાગઢ જામનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ઊંઝા વિસનગર
ડીસા હિંમતનગર

Amreli apmc phone number | Amreli apmc rate | Amreli apmc chairman | apmc Amreli contact number | Amreli apmc market | Amreli apmc market rate | Amreli apmc rate today | new apmc Amreli Amreli gujarat | Amreli apmc bajar bhav | apmc Amreli cotton rate today | apmc Amreli market yard | Amreli apmc price today | apmc Amreli today rate

શું તમે બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.. નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.

Amreli APMC Rate Today

Previous articleBotad Mandi Bhav – આજ ના બોટાદ માર્કેટ યાર્ડ ભાવ
Next articleUnjha APMC Rate – આજ ના ઊંઝા માર્કેટ યાર્ડ ભાવ